September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

માઝી લાડકી બહેન યોજના માટે પૈસા માગનારા સામે પોલીસ ફરિયાદ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા રાજ્યની બહેનોને માસિક રૂ. 1500 આપવા માટે શરૂ કરવામાં આવેલી ‘મુખ્યમંત્રી-માઝી લાડકી બહેન’ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નાણાં પડાવનારા લોકો સામે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
એમ-પૂર્વ વિભાગમાં યોજના માટે અરજી કરવા માટે નાગરિકો પાસેથી નાણાં માગનારા અજ્ઞાત વ્યક્તિ સામે મુંબઈ મનપા પ્રશાસન દ્વારા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજ્યની મહિલાઓને આર્થિક સ્વાતંત્ર્ય, તેમના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવો અને કુટુંબમાં તેમની નિર્ણાયક ભૂમિકાને વધુ મજબૂત કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી-માઝી લાડકી બહેન યોજના માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને આવી રીતે કોઈ પૈસા માગે તો તેમની ફરિયાદ કરવી એવી અપીલ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા નાગરિકોને કરવામાં આવી હતી. જોકે, એમ-પૂર્વ વોર્ડમાં કોઈ વ્યક્તિ એક અરજી માટે રૂ. 100 લેતો હોવાની માહિતી આસિસ્ટન્ટ કમિશનરને મળતાં તેમણે એડિશનલ કમિશનરને આ બાબતની જાણકારી આપી હતી, જેને પગલે આ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us