July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

મતદાન પૂર્વે પોલીસનું ઓલ આઉટ ઓપરેશનઃ અનેક ગુંડાઓ જેલભેગા

આજે મુંબઈમાં મતદાન યોજાવાનું છે તેમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે મુંબઈ પોલીસે સજ્જડ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાંપતો બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત શનિવારે રાત્રે 10થી મધરાત્ર 1 સુધી મુંબઈમાં ઓલ આઉટ ઓપરેશન હાથ ધરાયું હતું.

આમાં 7 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 17 બિન- જામીનપાત્ર વોરન્ટ બજાવીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ વિરોધી કાયદા હેઠળ 46 કાર્યવાહી કરવામાં આવી હતી. ચાકુ, તલવાર વગેરે સહિત શસ્ત્રો જપ્તિની 31 કાર્યવાહી કરવામાં આવી હતી. અનધિકૃત દારૂ અને જુગારનૌ 15 અડ્ડા પર દરોડા પાડીને 25 જણની ધરપકડ કરવામાં આવી હતી.

શહેરમાં શંકાસ્પદ હિલચાલ કરનાર 82 જણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. 205 ઠેકાણે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. 1095 રેકોર્ડ પરના ગુના તપાસવામાં આવ્યા હતા. તેમાં 212 આરોપી વિરુદ્ધ પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. 1605 ઠેકાણે નાકાબંધી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us