મુંબઈની 1200 જેટલી ઈમારતોના હજ્જારો પાઘડી ભાડૂતોને રાહતના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ મહાપાલિકા તરફથી સી-1 કેટેગરીમાં તોડવામાં આવેલી શહેરની કાંદિવલીની ઈમારતની જગ્યા પર જ કામચલાઉ ટ્રાન્ઝિટ કેમ્પની પરવાનગી મળતાં હવે તમામ ઈમારતોનો રસ્તો ખુલ્લો થયો છે. આના પગલે કાંદિવલીની અન્ય ઈમારતોના પાઘડી ધારકોએ પણ મહાપાલિકા પાસે આ જ પ્રકારની પરમિશન માગી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “સી-1માં તોડેલી ઈમારતની જગ્યાએ ટ્રાન્ઝિટ કેમ્પ બાંધવા મંજૂરી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us