
ભારતવર્ષ મા રહેતા દરેક વડીલો જેમની ઉમર 70 વર્ષની ઉપર હોય .તે લોકો ને પ્રધાનમંત્રી જન યોજના અંતર્ગત “આયુષ્ય માન કાર્ડ ” જેમા કોઈ પણ બિમારી મા ₹ 5 લાખ સુઘી ની હોસ્પિટલ સારવાર મફત સરકાર તરફથી આપવા મા આવશે.
“આયુષ્માન કાર્ડ “
શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ તરફ થી નિઃશુલ્ક બનાવી આપવા મા આવશે.
સ્થળ-શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ,
આર્યસમાજ હોલ ની બાજુ મા , સૌંદર્ય હોટેલ ની પાછળ,જે.એન રોડ,મુલુંડ (વે) મઘ્યે રવિવાર તા.05-01-2025 ના સમય: સવારે 10.00 થી 12.00.આ યોજના નો લાભ લેવા ઇચ્છુક વડીલો નુ આધાર કાર્ડ મોબાઇલ લિંક હોવુ જરૂરી છે.
આધાર કાર્ડ અને રજીસ્ટર્ડ મોબાઇલ સાથે ફરજિયાત લાવવાનુ રહેશે.
સંપર્ક-9324473367.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
