
મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ ક્ષેત્રના તમામ મેટ્રો પ્રકલ્પના કામ પૂરા કરવાનું ટાઈમટેબલ નવેસરથી તૈયાર કરવું. કોઈ પણ મેટ્રો રૂટમાં વિલંબ ન થાય અને આગામી વર્ષથી દર વર્ષે ઓછામાં ઓછા 50 કિલોમીટર મેટ્રો રૂટ શરૂ થાય એ માટે નિયોજન કરવાનો આદેશ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો. કારશેડ વિના મેટ્રો પ્રકલ્પ શરૂ કરવા માટે પણ વૈકલ્પિક ઉપાયયોજના કરવાનો નિર્દેશ તેમણે આપ્યો હતો.

આરે કારશેડ પ્રકલ્પ રખ઼ડી પડવાથી મેટ્રો-3 પ્રકલ્પમાં અનેક અડચણ આવી. પણ હવે એક તબક્કો શરૂ થયો છે અને બીજા તબક્કાના કામ ચાલુ છે. દુનિયામાં અનેક ઠેકાણે કારશેડ વિના મેટ્રો રૂટ ચાલુ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
