September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

બિલ્ડીંગ નીચે ઊભેલા વ્યક્તિ પર કોંક્રીટ પડતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્તનવઘર પોલીસે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધ્યો : પીડિતના શરીરનો ૬૦ ટકા ભાગ બળી ગયો

મુલુંડ ઈસ્ટમાં એક ઈમારતમાં મજૂર તરીકે કામ કરતાઉ એક યુવક પર મોર્ટાર પડતાં તેના શરીરનો ૬૦ ટકા હિસ્સો બળી ગયો હોવાનો એક હ્રદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે નવઘર પોલીસે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

નવઘર પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ૨૨ વર્ષીય સિરાજ શેખ ૧૧ સપ્ટેમ્બરના રોજ મુલુંડ પૂર્વની પામ એકર્સ સોસાયટીમાં મજૂર તરીકે કામ કરતો હતો. આ બિલ્ડીંગના પહેલા માળે વોટર પ્યુરીફાયરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સિરાજ અહીંથી પસાર થતો હતો કે તે જ સમયે પહેલાં માળેથી ડામર સીધો સીરાજના શરીર પર પડ્યો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને આ અંગેની માહિતી મળતા સિરાજને સારવાર માટે વીર સાવરકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જેના બાદ તેને સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં, નવઘર પોલીસે સાઇટ સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર યોગેશ કદમ, શાંતિસાગર ચવ્હાણ, દીપક કુમાર વિરુદ્ધ આઇપીસીની કલમ ૨૮૮, ૩૩૮ અને ૩૪ હેઠળ કેસ નોંધ્યો છે અને કેસની વધુ તપાસ ચાલી રહી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us