July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

ઘાટકોપર હોર્ડિંગ હોનારત – વધુ એકનું મોત

ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર લગાડવામાં આવેલું તોતિંગ હોર્ડિંગ ૧૩ મેએ ફૂંકાયેલા ડસ્ટ સ્ટૉર્મમાં તૂટીને બાજુના પેટ્રોલ પમ્પ પર પડ્યું હતું. એ દુર્ઘટનામાં ૧૬ જણનાં મોત થયાં હતાં અને ૭૦ લોકો ઘાયલ થયા હતા. એમાંથી KEM હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાવન વર્ષના રાજુ સોનાવણેનું રવિવારે રાતે ૧૧ વાગ્યે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતુ. એથી એ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે ૧૭ પર પહોંચી છે એમ બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગઈ કાલે જણાવ્યું હતું.

જોરદાર પવનને લીધે વંટોળિયા સાથે આવેલા વરસાદને કારણે તોતિંગ હોર્ડિંગ તૂટીને બાજુના પેટ્રોલ પમ્પ પર પડયું હતું. એ વખતે ત્યાં અનેક વાહનો પેટ્રોલ, ડીઝલ અને કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) ભરાવવા લાઈનમાં ઊભાં હતાં. આ ઉપરાંત વરસાદને કારણે ઘણા લોકો વરસાદથી બચવા પેટ્રોલ પમ્પ નીચે આવીને ઊભા રહ્યા હતા. ૬૬ કલાક સુધી એનું બચાવકાર્ય ચાલ્યું હતું. એ ઘટનામાં ઘવાયેલા હજી કેટલાક લોકો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us