September 20, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

 હવે ખોવાઇ ગયેલો ફોન પણ શોધાઇ જશે મિનીટોમાં, ગૂગલ લૉન્ચ કરવા જઇ રહ્યું છે આ કામની એપ

ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્કની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાઇન્ડ માય ડિવાઇસ (Find My Device) ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે

આજેપણ એપલ ટેક ઉદ્યોગમાં ટ્રેન્ડ સેન્ટર છે. એપલ જે પણ પ્રૉડક્ટ લાવે છે, સમગ્ર ઉદ્યોગ તેની નકલ કરે છે. આ યાદીમાં ગૂગલનું નામ પણ છે. ગૂગલ પણ એપલની નકલ કરે છે. ગૂગલ પાસે પહેલેથી જ ફાઇન્ડ માય ફોન છે જે એપલના ફાઇન્ડ માય સાથે સ્પર્ધા કરી રહ્યું છે. હવે ગૂગલ ફાઇન્ડ માય ડિવાઈસ નેટવર્ક (Find My Device) લૉન્ચ કરવા જઈ રહ્યું છે, જે અગાઉના વર્ઝન કરતાં વધુ સારું હોવાનો દાવો કરવામાં આવે છે અને એપલના ફાઇન્ડ માયની જેમ સચોટ રીતે કામ કરશે.

ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્કની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાઇન્ડ માય ડિવાઇસ (Find My Device) ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે. ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્ક આઇફોનના ફાઇન્ડ માયની જેમ જ કામ કરશે અને યૂઝર્સ તેની મદદથી તેમના ગેજેટ્સને ટ્રેક કરી શકશે.

9to5Googleના એક રિપોર્ટ અનુસાર, Find My Device નેટવર્ક 7 એપ્રિલે લૉન્ચ થઈ શકે છે. તેની મદદથી હેડફોન, કી, સ્માર્ટ ડિવાઇસ અને અન્ય એસેસરીઝને ટ્રેક કરી શકાય છે.

સૌથી મહત્વની વાત એ છે કે એપલના ફાઇન્ડ માયની જેમ ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્ક પણ ઑફલાઇન કામ કરશે, એટલે કે તમે કોઈપણ ઉપકરણ અથવા તમારા ફોનને ઑફલાઇન પણ ટ્રૅક કરી શકશો. આ સાથે ફાસ્ટ પેરિંગનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us