July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

મુલુંડમાં ફરી વધતી જતી ચેઈન ચોરીની ઘટનાથી મુલુંડ પોલીસની સતર્ક રહેવા અપીલ

મુલુંડમાં ફરી વધતી જતી ચેઈન ચોરીની ઘટનાથી મુલુંડ પોલીસે સ્થાનિકોને સતર્ક રહેવા અપીલ છે. મુુલુંડમાં એલબીએસ માર્ગ સ્થિત નિર્મલ ઝિરકોનમાં રહેતા ડો. શિરાલી રૂનવાલે તેમના ઘરમાંથી રૂા.૯૨ હજારની કિંમતની ૨૩ ગ્રામ સોનાની ચેઈન ચોરી થઈ હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ફરિયાદ મુજબ ડો. શિરાલીએ રાબેતા મુજબ ૨૭ મે ૨૦૨૪ના રાત્રે તેમની સોનાની ચેઈન કાઢીને ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરમાં રાખી હતી અને બીજા દિવસે સાંજે બહાર જવા નીકળતા સમયે તેમણે ચેઈન રાખેલી જગ્યા પર મળી નહીં તેથી ડો. શિરાલીએ પૂરું કબાટ તથા ડ્રેસિંગ ટેબલનું ડ્રોઅર ફેંદી નાંખ્યું પરંતુ ચેઈન મ ન મળતા તેમણે ઘરની કામવાળી બાઈને આ અંગે પૂછ્યું પરંતુ કામવાળીને ચેઈન અંગે કોઈ જાણકારી નહોતી.

ત્યારબાદ રૂનવાલના ધ્યાનમાં આવ્યું કે તેમના ઘરનો દરવાજો ખૂલ્લો હતો ત્યારે કોઈ ચોરટો હાથ સફાઈ કરી ગયો હશે જેને પગલે તેમણે અજાણ્યા ચોર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us