
થાણે જિલ્લામાં એક મહિનામાં કલવા અને રાબોડી વિસ્તારમાંથી મોટરસાઇકલ ચોરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા હતા.આરોપીઓની ઓળખ શેખર દાસ (૧૮) અને રણદીપ અરોટે (૧૯) તરીકે થઇ હતી, જ્યારે તેમનો સાથીદાર ફરાર છે. આરોપીઓને સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે રવિવારે કલવા વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યા હતા.આરોપીઓ પાસેથી ચોરીની ચાર મોટરસાઇકલ હસ્તગત કરવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
