September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

શેરબજારની છેલ્લા 10 વર્ષની કુંડળી, બજેટના દિવસે માર્કેટમાં કમાણીના આ છે શ્યોર શોટ

મોદી સરકારનો બીજો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. મે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણીનું વર્ષ હોવાને કારણે નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે.

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારમાં તેમનું છઠ્ઠું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા જય રહી હોવાથી સરકાર વચગાળાનું બજેટ રજૂ કરી રહી છે. જે મોદી સરકારના કાર્યકાળનું વચગાળાનું બીજું બજેટ હશે. દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ દેશની દરેક વ્યક્તિ બજેટની રાહ જોતું હોય છે. જોકે, વચગાળાના બજેટમાં કંઈ ખાસ જાહેરાતો નથી જોવા મળતી, પરંતુ શેર બજારની નજર બજેટ પર જરૂર રહે છે. બજેટની સીધી અસર શેર બજાર પર પડે છે. ત્યારે નિષ્ણાંતોના મતે બજારમાં તેજી જળવાઈ રહેલી છે અને બજેટની જાહેરાતો પછી પણ આ તેજી યથાવત રહેશે. જેને લઈને દરેકની નજર બજેટના દિવસે શેરબજાર પર રહેશે.

News18 Gujarati

ગયા વર્ષે બજેટની જાહેરાતો પછી BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં 20 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. ચૂંટણી પહેલાની મજબૂત સેન્ટિમેન્ટ્સ, વ્યાપક આર્થિક સ્થિતિઓમાં સુધાર અને વ્યાજ દરોમાં કપાતની અપેક્ષાઓ વચ્ચે મીડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેકસીસે સારો ગ્રોથ નોંધાવ્યો હતો.

બજારને આશા છે કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર સતત ધ્યાન આપતી રહેશે અને તેનું બજેટ વધશે. સાથે જ આ દિશામાં પ્રાઇવેટ સેક્ટરનો ટ્રેન્ડ આગળ વધશે. જેના કારણે આવનારા સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તેજી જોવા મળશે.

આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની હોઈ બજેટમાં કોઈ મોટી જાહેરાત થવાની અપેક્ષા નથી. 10 વર્ષ પહેલાં મે 2014માં સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારનું આ 12મું બજેટ હશે. ઐતિહાસિક રીતે બજારો પર બજેટની નોંધપાત્ર અસર પડી છે, કારણ કે સરકારી નીતિઓ પ્રાઇવેટ સેક્ટરના રોકાણને પ્રભાવિત કરે છે.

News18 Gujarati

પાછલા બજેટની જાહેરાતો પર નજર કરીએ તો દેશની વ્યવસ્થા કોરોનાની ઝપેટમાં હતી. અગાઉના બજેટના ઉપાયોએ પ્રાઈવેટ સેક્ટરની બેલેન્સ શીટ પર કોરોના મહામારીની અસરને ઘટાડવામાં મદદ કરી છે. આ કારણે માર્કેટમાં ઘણો નફો નોંધાયો હતો.

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન છેલ્લા 11 બજેટમાં BSE સેન્સેક્સ 5 વખત અને નિફ્ટી 6 વખત ઘટ્યો હતો, જ્યારે અન્ય સમયે તે ઊંચા સ્તરે બંધ રહ્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us