July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

ભાંડુપમાં ભૂસ્ખલનનું જોખમ… મુલુંડ સહિત મુંબઈમાં ૧૦૫ સંબંધિત સ્થળોએ થયું નિરીક્ષણ

ભાંડુપના ‘એસ’ વોર્ડમાં સૂર્યનગર, ઇન્દિરાનગર, ગૌતમનગર, જય ભીમનગર, ભાંડુપ-વેસ્ટર્મા રમાબાઈ આંબેડકરનગર ભાગ ૧ અને ૨, નારદાસનગર, ગાવદેવી ટેકરી, ગાવદેવી માર્ગ, ટેમ્ભીપાડા, રાવતે કમ્પાઉન્ડ, રામનગર, હનુમાનનગર, હનુમાન ટેકરી, અશોક ટેકરી પર ઢોળાવ પર બેઠેલાં ઝૂંપડાંઓમાં ભૂટખલનનું જોખમ હોવાથી અહીં યોગ્ય વ્યવસ્થા કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

મુંબઈમાં વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના ઇમર્જન્સી મૅનેજમેન્ટ સેલના સંકલનમાં બે દિવસનું સંયુક્ત નિરીક્ષણ ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારો, જોખમી ઇમારતો અને ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સંભાવના ધરાવતા નીચાણવાળા વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. કટોકટીમાં બચાવ અને રાહત-કામગીરી દરમ્યાન યોગ્ય સંકલન અને કાર્યવાહી કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

ગયા અઠવાડિયે BMCમાં ચોમાસા પહેલાંની તૈયારીઓને લઈને તમામ તંત્રની બેઠક થઈ હતી. BMCના ઇમર્જન્સી મૅનેજમેન્ટ યુનિટે ભારે વરસાદ અને જર્જરિત ઇમારતો, જોખમી વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના સંચયનાં સંભવિત સ્થળોની સ્થિતિમાં સંબંધિત ઇમર્જન્સી સિસ્ટમ તૈયાર કરવી જોઈએ અને યોગ્ય સંકલન જાળવવું જોઈએ એની ખાતરી કરવા પહેલ કરી છે. ત્યાર બાદ મુલુંડ સહિત મુંબઈમાં ૧૦૫ સંબંધિત સ્થળોએ શુક્રવારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us