July 27, 2024
11 11 11 AM
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
Breaking News
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર

Health Tips – જૂના માટલમાંથી ઠંડું પાણી મેળવવાની 100 વર્ષ જૂની ટ્રીક, ફ્રીજ કરતા ઠંડુ પાણી આપશે

જૂનું માટલું હવે ઠંડુ પાણી નથી આપી રહ્યું, તો તેને ફેંકી ન દેતા, મીઠુ અને માટીની મદદથી તમે જૂના માટલાને ચમકાવી શકો છે અને સાથે તેમાં ઠંડુ પાણી પણ લાવી શકો છો 

ઉનાળાની ઋતુમાં જો તમને વાસણમાંથી ઠંડુ પાણી પીવા માટે મળે તો તમારી તરસ તો છીપાય છે, પણ તમારો આત્મા પણ ભીનો થઈ જાય છે. ઉનાળો આવે એટલે મોટાભાગના ઘરોમાં નવા માટલા આવે છે. પરંતુ ઘણી વાર એવું બને છે કે શરૂઆતમાં માટલાનું પાણી ઠંડુ આવે છે, પંરતુ બાદમાં ઠંડુ પાણી આવવાનું બંધ થઈ જાય છે. આ કારણે લોકો માટલાને ફેંકી દે છે અને કાં તો નવું માટલું ખરીદે છે અથવા ફ્રિજનું પાણી ફરીથી ઠંડુ કરીને પીવાનું શરૂ કરી દે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઘણા લોકોની આ સમસ્યાનો એક અદ્ભુત ઉપાય છે. 

આ ટ્રીક લગભગ 100 વર્ષ જૂની છે, જેનાથી તમારા જૂના માટલાનું પાણી ફરીથી ફ્રીજની જેમ ઠંડુ પાણી આવવાનું શરૂ થઈ જશે. આ માટે તમને માત્ર મીઠું અને રેતીના ઉપયોગની જરૂર છે. તેનાથી તમારું પાણી એકદમ ઠંડા ઠંડા કૂલ કૂલ આવશે.  

આમ, જો તમારા જૂના માટલામાં પાણી ઠંડુ ન હોય તો તેને ફેંકી દો નહીં. આજે જ આ અદ્ભુત હેક્સથી માટલાને નવા જેવુ બનાવો. મીઠાના પાણીના ઉપયોગથી તમારું માટલું નવા કરતા વધુ સુંદર બની જશે. પછી તે એટલું ઠંડુ પાણી આપશે કે સંબંધીઓ પણ તમારી પાસેથી ટીપ્સ લેશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us