September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

Health Tips: રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવા મગ, આ ફાયદા વિશે જાણી તુરંત ખાવાનું કરશો શરુ

 લીલા મગ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આજે તમને લીલા મગ વિશે જણાવીએ. મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો રોજ તમે મગનું સેવન કરો છો તો તેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર મગને હંમેશા પલાળીને ખાવા જોઈએ. કારણ કે તેનાથી શરીરને ચમત્કારિક ફાયદા થાય છે.

પ્રોટીન શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વ્યક્તિએ પોતાના ડાયટમાં પ્રોટીનનો સમાવેશ કરવો જ જોઈએ. પ્રોટીન ચીઝ, ઈંડા અને ચિકનમાંથી પુષ્કળ પ્રમાણમાં હોય છે. પરંતુ જો તમે વેજીટેરીયન છો તો તમારા માટે લીલા મગ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. 

લીલા મગ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આજે તમને લીલા મગ વિશે જણાવીએ. મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો રોજ તમે મગનું સેવન કરો છો તો તેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર મગને હંમેશા પલાળીને ખાવા જોઈએ. કારણ કે તેનાથી શરીરને ચમત્કારિક ફાયદા થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ લીલા મગ પલાળીને ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. 

1. મેટાબોલિઝમ વધારવા માટે લીલા મગ ઉત્તમ છે. લીલા મગ ખાધા પછી પેટ ભરેલું લાગે છે. જેના કારણે તમે વધારે ખાવાથી બચી જશો. 

2. લીલા મગ પોટેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.  

3. લીલા મગ પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કોપર જેવા  પોષક તત્વોથી ભરપૂર છે. આ સિવાય તેમાં ફોલેટ, ફાઈબર અને વિટામિન B6 હોય છે.

4. લીલા મગમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે. 

5. લીલા મગમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે શરીરમાં બ્લડ ગ્લુકોઝને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે.

6. રોજ લીલા મગ ખાવાથી શરીરમાં લાલ રક્તકણો બને છે અને શરીર અંદરથી મજબૂત રહે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us