July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

Health Tips – લાલ બટેટાના પોષકતત્વો અને ફાયદા જાણશો તો સફેદ બટેટા ખાવાનું છોડી દેશો

લાલ બટેટા ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સફેદ બટેટાની સરખામણીમાં લાલ બટેટા વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ લાલ બટેટામાં કયા કયા પોષક તત્વો હોય છે. 

બટેટાને શાકનો રાજા કહેવાય છે. બટેટા વિના કોઈપણ શાક અધૂરું લાગે છે. ઘણા લોકોના ઘરમાં તો દરેક શાકમાં બટેટા ઉમેરવામાં આવે છે. બટેટાથી ફક્ત શાક બને છે એવું નથી તેનો ઉપયોગ ચિપ્સ, પકોડા, પરોઠા અને ચાટ બનાવવામાં પણ થાય છે. બટેટાનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ વાનગીઓ બને છે. બટેટાનું નામ આવે એટલે મગજમાં સફેદ બટેટું જ દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે સફેદ આ બટેટાની જેમ લાલ બટેટા પણ મળે છે ? 

વધારે પડતો બટેટાનો ઉપયોગ કરવાની ના લોકો કરતા હોય છે. કારણ કે સફેદ બટેટા કેટલીક બાબતોમાં શરીર માટે નુકસાનકારક પણ છે. પરંતુ તેની સામે લાલ બટેટા ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સફેદ બટેટાની સરખામણીમાં લાલ બટેટા વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ લાલ બટેટામાં કયા કયા પોષક તત્વો હોય છે. 

લાલ બટેટાના પોષક તત્વો 

– લાલ બટેટામાં એન્થોસાઈનીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. સાથે જ સેલ્સને ડેમેજ થતા પણ અટકાવે છે. આ એન્ટિઓક્સિડન્ટ હ્રદયની બીમારી અને કેન્સર જેવી ગંભીર બીમારીના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. 

– લાલ બટેટામાં વિટામીન b6, પોટેશિયમ અને ફાઇબર વધારે માત્રામાં હોય છે. આ પોષક તત્વ શરીરની ઓવરઓલ હેલ્થને સારી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

– લાલ બટેટામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ સફેદ બટેટાની સરખામણીમાં ઓછો હોય છે. તેના કારણે બ્લડ સુગર લેવલ સ્થિર રાખવા માટે મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લાલ બટેટા સફેદ બટેટાની સરખામણીમાં લાભદાયક સાબિત થાય છે 

– લાલ બટેટામાં પોટેશિયમ હાઈ માત્રામાં હોય છે. જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

– લાલ બટેટા સફેદ બટેટાની સરખામણીમાં ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચનતંત્રને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ બટેટા કબજિયાત જેવી બીમારીને દૂર કરવામાં મદદગાર છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

One thought on “Health Tips – લાલ બટેટાના પોષકતત્વો અને ફાયદા જાણશો તો સફેદ બટેટા ખાવાનું છોડી દેશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us