ડોમ્બિવલીના ટંડન રોડ પર આવેલા સિદ્ધિ ચાઇનીઝ સ્ટૉલમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે ગેસના સિલિન્ડરનો બ્લાસ્ટ થતાં છ જણ જખમી થયા હતા. તેમને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ડૉક્ટરોના કહેવા મુજબ બે જણની હાલત ક્રિટિકલ હતી. ઘટનાની જાણ ફાયર-બ્રિગેડને કરવામાં આવતાં ત્રણ ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર-બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવી આગ ઓલવી નાખી હતી.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-29-at-16.48.17.jpeg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)