

શ્રી દિનેશચંદ્ર રતનશી દૈયા એ, સ્વ. કસ્તુરબેન અને સ્વ. રતનશીભાઈના પુત્ર, સ્વ. ટબાબાઈ અને સ્વ. શામજી સેજપાલના જમાઈ, મુરલીધર રતનશી દૈયાના ભાઈ 18 ડિસેમ્બર, 2024 ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. અંતિમ વિધિ 19 ડિસેમ્બર, 2024 | સવારે 9:00am સી-24, કોનાર્ક ઇન્દ્રપ્રસ્થ, સર્વોદય નગર, મુલુંડ-પશ્ચિમ.
રુક્ષમણી દિનેશચંદ્ર દૈયા, પ્રફુલ્લ મુરલીધર દૈયા, ભક્તિ આકાશ દૈયા, દરશના જિગ્નેશ દૈયા, કરીશ્મા જયેશ કોઠારી, પાર્થ, પલક, ખુશી, પ્રિયંકા, ભૂમિ, સાક્ષી