
કચ્છી વિશા ઓશવાળ જૈન –
તલવાણા હાલે ઘાટકોપરના ચી. રીથવ માનસી સાગર પોલડીયા (ઉં.વ.૧) તા.૨૧/૨/૨૦૨૫ ના અવસાન પામેલ છે. જયાબેન દીનેશભાઈ મુરજીના પૌત્ર. નીલમબેન ચંદ્રેશ તલકશીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિનેશ મુરજી પોલડીયા, ૩૦૨, ઓપલ, નીલકંઠ રીજંટ, પંતનગર, ઘાટકોપર (ઇસ્ટ), મુંબઈ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
