
કચ્છી લોહાણા –
વ્રજલાલ મગનલાલ ઠક્કર ગામ અંજાર હાલે થાણા (ઉં. વ. ૯૫) તે સ્વ. કમલાબેન- યશોદાબેન મગનલાલ વીરજી અખાઈના સુપુત્ર. તે સ્વ. નિર્મળાબેનના પતિ. તે શામજી દેવજી સોનેટાના જમાઈ. તે અરવિંદભાઈ મગનલાલ, સ્વ. કિશોરભાઈ મગનલાલ, સ્વ. દિપકભાઈ મગનલાલ, સ્વ. જયંતીભાઈ મગનલાલ, કુમુદબેન ચંદુલાલ મુખી તેમજ પ્રવીણાબેન વસંતભાઈ ઠક્કરના ભાઈ. તે અ.સૌ. ગીતા ધરમશીભાઈ, ગીરીશભાઈ, સ્વ. વિકાસભાઈના પિતાશ્રી. તેમજ ઉષા ગીરીશ અને ગં.સ્વ. કાશમીરા તેમજ ધરમશીભાઈના સસરા તા. ૨- ૧૨-૨૪ના રોજ રામચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.