
વિશાશ્રીમાળી ૧૦૮ સમાજ જૈન –
સ્વ.ચંદ્રકાંત જયંતિલાલ શાહના ધર્મપત્ની અરવિંદાબેન (ઉં.વ. ૭૪) તે સ્વ. હર્ષદભાઈના ભાભી. સ્વ.જેઠાલાલ ઝવેરચંદ વસાની સુપુત્રી. શિરીષ, અશ્વીન, કંચનબેન, ઈન્દ્રબાળાબેનના બહેન. લતાબેનના નણંદ. તા. ૯-૨-૨૦૨૫ના અરિહંતશરણ પામેલ છે. લૌકીક વહેવાર બંધ રાખેલ છે. બી. ૧૦, ઉષા સદન, બિલ્ડીંગ નં ૧૩૫, ગરોડીયાનગર, છેલ્લી લેન, ઘાટકો પર ઈસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
