
વંથલી હાલ ડોમ્બિવલી, શાંતિલાલ મોતીચંદ વસાના ધર્મપત્ની કુસુમબેન (ઉં.વ. ૮૧) તા. ૨૬-૨-૨૫ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે પરેશભાઈ, સોનલ દિપકકુમાર પારેખ, રૂપલ કલ્પેશકુમાર દોશીના માતુશ્રી. ભૂમિકા અને યશ્વીના નાની. પિયરપક્ષે ધોરાજી નિવાસી, સ્વ.મનસુખલાલ લાલચંદ વોરાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.