
કચ્છી વિશા ઓશવાળ જૈન –
વીઢના પુષ્પા પોપટલાલ નાગડા (ઉં.વ. ૬૮) તા. ૨૪-૨-૨૫ના અવસાન પામેલ છે. માતુશ્રી સાકરબાઇ દામજી ઠાકરશીના પુત્રવધૂ. પોપટલાલના ધર્મપત્ની. કલ્પેશ, ભાવીનીના માતુશ્રી. વાલબાઇ નાનજીના પુત્રી. વિશનજી, રાયધણજરના મેઘજી, જીવરાજ, લખમશી, ખારૂઆના ખેતબાઇ હરશી, બાડાના હેમલતા વશનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કલ્પેશ નાગડા, ૧૦૩ ઓશો મહાવીર બિલ્ડીંગ, ટેંભીનાકા, જૈન મંદિર રોડ, થાણા-वे.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
