
વઢવાણ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિમળાબેન જયંતીલાલ શાહના પુત્રવધૂ. સ્વ. મહેન્દ્રભાઈ શાહની પત્ની નયનાબેન (ઉં. વ. ૭૨) મંગળવાર, તા. ૧૧-૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે અમી-રાજેશ, રૂપલ-સચીન, પિંકેશ-રામીયાના માતુશ્રી. ખ. સં. ના. પુ. હર્ષિદાબાઈ મહાસતીજી સંસારી. સ્વ. નલીની-શશીકાંત, ભારતી-સ્વ. કાર્તિકેય, ચિ. વર્ષા, જયશ્રી-ભરતકુમાર, નીતા-પ્રફુલકુમાર, રાજુલ-મિલનકુમારના ભાભી. પિયર પક્ષ સ્વ. જયાલક્ષ્મીબેન દલસુખભાઈ દોશીની દીકરી. કિર્તી, હિતેશ, વિશાખા નરેન્દ્રકુમાર, હિરેનના બેન. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
