નવી મુંબઈમાં 31 ડિસેમ્બર 2015 પહેલાંના ગેરકાયદે બાંધકામ દંડ કરીને નિયમિત કરવાના ધોરણ સંદર્ભના પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં છે. આમ છતાં 31 ડિસેમ્બર 2015 પહેલાં અને પછી કેટલા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા એનું સર્વેક્ષણ કરો. તેમ જ 2015 પછી ગેરકાયદે બાંધકામ પર કાયદા અનુસાર કાર્યવાહી કરો એવો આદેશ હાઈ કોર્ટે નવી મુંબઈ મહાપાલિકાને આપ્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us