September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

બ્રાહ્મણ સમાજ મહિલા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 9 પ્રતિભાવંત મહિલાઓને વિવિધ એવોર્ડથી સન્માનિત કરાઈ

વિવિધ ક્ષેત્રે તેજસ્વી અને પ્રેરણાદૃાયી કાર્ય કરીને સમાજમાં પોતાનું નામ રોશન કરનાર મહિલાઓને બિરદૃાવવા માટે દૃર વર્ષની જેમ આ વર્ષે પણ નીશા રાવલની અધ્યક્ષતામાં બ્રાહ્મણ સમાજ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ સમારંભનું આયોજન શનિવાર, તા.24 ફેુાઆરીના સાંજે 5.30 થી 8.30 સુધી સંભાજી રાજે કલ્ચરલ હોલ, સંભાજી પાર્ક સામે, મુલુન્ડ (ઈસ્ટ) ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુંબઈના વિવિધ એરિયાની પોતપોતાના ક્ષેત્રમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરનારી પ્રતિભાવંત 9 (નવ) મહિલાઓને વિવિધ કેટેગરીના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. જેમાં તેજસ્વી એવોર્ડ- અરૂણા દૃેવકર પંડ્યા, સ્વયંસિદ્ધા એવોર્ડ- કાજલ શાહ, રશ્મિ વિઠલાણી, ખુશ્બુ મુલાની ઠક્કર, કલ્પના દૃવે, સોનલ ગાવરે, કવિતા પારેખ અને ઉષા ત્રિકમાની તેમજ ગૌરવ પુરસ્કારકિ નારી ઉપાધ્યાય-દૃૂબેને આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં શ્રી હીરાલાલભાઈ મૃગ, હાસ્ય કલાકાર શ્રી સુભાષભાઈ ઠાકર, મુલુન્ડ બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી હર્ષદૃભાઈ જોશી, શ્રી દૃિનેશભાઈ દૃવે સાથે શ્રી દૃેવકર, શ્રીમતી મૃદૃુલાબેન પંચાલ, પ્રીતિબેન ઉપાધ્યાય, ગાયત્રીબેન વેદૃાંત, જન્મભૂમિના રાજનભાઈ મુલાણી, ભારતીય વિદ્યાભવનના ડાયરેક્ટર શ્રી લલિતભાઈ શાહ, પ્રસિદ્ધ લેખક શ્રી જીતેન્દ્રભાઈ દૃવે, શ્રી હર્ષદૃભાઈ દૃોશી,જન્મભૂમિ પેપરના હિતેશભાઈ પંડ્યા,હાલાઈ લોહાણા સમાજના મહિલા વિભાગના માજી પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ખંધેડિયા, તેમની કમિટિની બહેનો રેખાબેન, અશ્વિનભાઈ શાહ, બિપીન પંચાલ તથા અન્ય લોકોનો સમાવેશ થતો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રાહ્મણ સમાજ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીશાબેન રાવલ, ભાવનાબેન વેદૃાંત તેમજ સર્વે કમિટિ મેમ્બરે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે સર્વેએ સુરૂચિ ભોજનનો લાભ લીધો હતો. સંપર્કઃ નીશા રાવલઃ 99679 91016, ભાવના વેદૃાંતઃ 98204 82899.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us