July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

મુલુંડમાં વાહનની અડફેટે આવતા અજાણ્યા વ્યક્તિનું થયું મૃત્યુ

મુલુન્ડ (ઈ)માં વાહને અડફેટે લેતાં અજાણ્યા વ્યક્તિનું મૃત્યુ મુલુન્ડ (ઈ)માં નવથર ફ્લાયઓવર બ્રીજ આનંદનગર ટોલનાકા પાસે ૨ ૧ મેના પગપાળા જઈ રહેલાં એક શખ્સને અજાણ્યા વાહને અડફેટે લેતાં તે ગંભીરપણે ઘાયલ થયો હોવાની માહિતી નવઘર પોલીસને મળતાં તેઓ તાબડતોબ પોલીસને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસને ઘટનાસ્થળેથી લોહીના ખાબોચિયામાં પડેલો એક શખ્સ મળી આવ્યો હતો અને તેના મોઢા પરથી વાહનનું ટાયર ફરી ગયું હોવાથી તેનો ચહેરો ઓળખી શકાય તેવો રહ્યો નહોતો. પોલીસને કોઈ ઓળખપત્ર પણ મળ્યું ન હોતું. તેની બાજુમાં ફક્ત એક કચરાની બેગ મળી આવી હતી તેથી પોલીસનું માનવું છે કે તે કચરો વીણવાવાળો હશે. પોલીસ તેને તાબડતોબ વીર સાવરકર હોસ્પિટલમાં લઈ ગઈ હતી પરંતુ ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો.

પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારીને મૃત્યુનું કારણ બનવા ઉપરાંત ઘટનાસ્થળેથી નાસી જવાની ફરિયાદ નોંધી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us