મુંબઈમાં છેલ્લા એક વર્ષમાં 48 હજારની આસપાસ ગેરકાયદે હોર્ડિંગ ર કાર્યવાહી કરવામાં આવી પણ એમાંથી ફક્ત 22 પ્રકરણમાં જ ગુનો દાખલ કર્યાનો દાવો મહાપાલિકાએ હાઈ કોર્ટમાં કર્યો હતો. તેથી કાર્યવાહી કરેલા હોર્ડિંગ અને ગુનો દાખલ કરવાની સંખ્યાના તફાવત પર આંગળી મૂકીને આ કાર્યવાહી સંતોષકારક છે કે એવો સવાલ કોર્ટે મહાપાલિકાને કર્યો હતો. છેલ્લા એક વર્ષમાં કાર્યવાહી કરવામાં આવેલા હોર્ડિંગમાં 10 હજાર 839 રાજકીય, 4 હજાર 551 વ્યવસાયિક અને લગભગ 32 હજાર 481 હોર્ડિંગનો સમાવેશ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us