ગુંદાલાના અ.સૌ. પ્રવીણા નેમજી હંસરાજ બોયડ (સંગોઇ) (ઉ.વ.૭૦) તા. ૧૮/૭/૨ ૫ના અવસાન પામેલ છે. નેમજી હંસરાજના ધર્મપત્નિ. હેલીના ના માતુશ્રી. રતનબાઇ હંસરાજ લાલજીના પુત્રવધુ. સમાઘોઘાના વેલબાઇ નાગશી સાવલાના સુપુત્રી. તેજશી, હરખચંદ, કપાયાના સાકરબેન રામજી, કોડાયના લતાબેન રજનીકાંત, વડાલાના ચંચળબેન ગાંગજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : નેમજી સંગોઇ, ૪૦૧, જીગના આરકેડ, પ્લોટ નં. ૫, બોનકડે, કોપરખેરણે, વાશી-४००७०८.
For more details… Contact 9322529232 / 9324483455
