કચ્છી લોહાણા –
શ્રીકાંત હેમરાજ હેલન ચેંબુર નિવાસી (ઉ.વ.૮૪) તે રૂક્ષ્મણીબાઇના સુપુત્ર તા. ૧૯-૭-૨૫ના શ્રીરામશરણ પામેલ છે. તે સુનીતા (દમી)ના પતિ. દર્શનાના પિતાશ્રી. કિન્નરીના નાના. વંદનાના ભાઈ અને સ્વ. માધવજી રતનશી અડુઆના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૭-૨૫ મંગળવારના સાંજે ૫.૩૦થી ૭. ઠે. મહારાજા અગ્રસેન ભવન, ત્રીજે માળે, સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
