કચ્છી લોહાણા –
પુષ્પક અમૃતલાલ ઠક્કર (ઉં. વ. ૫૭) તે સ્વ. મીરાબેન અમૃતલાલ શામજી ઠક્કર (ભલ્લા)ના પુત્ર કચ્છ ગામ ખેડોઈ હાલે મુલુંડ તે જ્યોતિબેનના પતિ. ડો. મિતીના પિતાશ્રી. પુષ્પાબેન ભગવાનદાસ ઠક્કરના જમાઈ. સ્વ. બીનાબેન પ્રતાપભાઈ માણેક, વીણાબેન પ્રવિણભાઈ ખાંટ, પૂર્ણિમાબેન દિપકભાઈ રૂપારેલના ભાઈ ૯-૭-૨૫ના રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૧-૭-૨૫ના ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, મુલુંડ (વે.). ૫.૩૦ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
