મોટા ખૂંટવડા નિવાસી (હાલ મુલુંડ) જગજીવનદાસ જેઠાલાલ દોશીના સુપુત્ર સુમતિચંદ્ર દોશી (ઉં. વ. ૭૬) તા. ૮-૭-૨૫ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે દમયંતિબેનના પતિ. ધવલ અને સેજલના પિતા. હેતલના સસરા. નિખિલકુમાર શેઠના સસરા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સ્થળઃ રાજ સ્નેહા, ૧લે માળે, મહેરઅંબે હોસ્પિટલ, એસ.એલ. રોડ, મહાલક્ષ્મી ફરસાણની બાજુમાં, તાંબેનગર, મુલુંડ (વેસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
