સુવઈના સ્વ. ભીમશી રામજી છાડવા (ઉં. વ. ૮૭) હાલ મુલુંડ ૨૦-૦૫-૨૪ના રોજ અવસાન પામેલ છે. સ્વ. હિમાબેન રામજી પૂંજા છાડવાના પુત્ર. સ્વ. મીણાબેનના પતિ. નવીન, વસનજી, શાંતિ, ભારતી, નવલ, ગોમતી, મંજુલા, મધુના પિતાશ્રી. કાંતા, અમૃત, ખીમજી, પ્રવિણ, દામજી, દામજી, સ્વ. નવીન, પ્રવીણના સસરા. ભરૂડિયાના સ્વ. ભાવલબેન દેસર જેઠા સત્રાના જમાઈ. પ્રાર્થના ૨૩-૫-૨૪, ગુરુવાર સમય: ૧૦-૩૦ થી ૧૨. સ્થળ: શ્રી થાણા વર્ધમાન સ્થાનક, તળાવપાળીની સામે, થાણા. ઠે. ૬૦૨, કલા સાગર, ઝવેર રોડ, મુલુંડ (વે).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us