આગામી લોકસભાના ઉત્તર પૂર્વ મતવિસ્તારના મહાયુતિના ઉમેદવાર મિહિર કોટેચાએ ગુરુવારે એક સામાન્ય શહેરીજનની જેમ લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. મહામારીનો સમય હોય કે જનહિતનો કોઇ પ્રશ્ન હોય, મિહિર કોટેચાએ હંમેશાં સામાન્ય જનતાની વચ્ચે રહેવાનું પસંદ કર્યું છે. ગુરુવારે તેમણે એક સામાન્ય માણસ તરીકે લોકલ ટ્રેનમાં બેસીને કર્યો હતો અને સહપ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી.
હાલના વિધાનસભ્ય મિહિર કોટેચાને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતાં જોઇને ઘણા ઉતારુઓને આશ્ચર્ય થયું હતું, પરંતુ મિહિર કોટેચા હંમેશાં સામાન્ય જનતાની વચ્ચે રહેવાનું પસંદ કરતાં હોય છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH