ગોધરાના કિશોર વસનજી છેડા (ઉં.વ. ૫૯) તા. ૧૭-૩-૨૪ના કેનેડામાં અવસાન પામેલ છે. જમનાબેન વસનજીના પુત્ર. દર્શનાના પતિ. સાગરના પિતા. નિતીનના ભાઈ. ઝવેરબેન ઝંડુલાલના જમાઇ. પ્રાર્થનાસભા શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.), માટુંગા. સાંજે ૪ થી ૫.૩૦.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH