September 19, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

85થી વધુ વયના મતદારો ઘરેથી મતદાન કરી શકશે

૮૫ વર્ષથી વધુ વયના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તેવી જોગવાઈ છે. ચૂંટણી તંત્રએ મહત્તમ મતદારોને આ જોગવાઈનો લાભ લેવા જણાવ્યું છે. થાણે જિલ્લામાં ે ૮૫ વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા થાણે જિલ્લામાં ૫૯,૦૦૪ છે.

હોમ બેલેટની જોગવાઇ ખાસ કરીને ૮૫ અને તેનાથી વધુ વયની વ્યક્તિઓ અને  હલનચલનમાં મુશ્કેલી અનુભવે છે તેવા મતદારો માટે છે.  થાણે વિધાનસભા મતદાર વિસ્તારમાં કુલ ૧૮ વિભાગોમાં ૮૫ વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા ૫૨૬૭  છે.  થાણે જિલ્લામાં નોંધાયેલા મતદારોની કુ લ  સંખ્યા ૬૩,૯૨,૫૨૦  છે.

વર્ષ ૧૮-૧૯ સુધીના વય જૂથના મતદારોની સંખ્યા ૬૯,૭૨૦ છે. જ્યારે ૨૦ થી ૨૯ વર્ષના મતદારોની સંખ્યા ૧૦,૨૩,૦૪૨ છે, થાણે જિલ્લામાં સૌથી વધુ ૪,૩૯,૩૨૧ મતદારો એરોલી વિધાનસભા ક્ષેત્રમાં  છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us