મુંબઈના કાંદિવલીમાં રહેતા અને ચોથા ધોરણમાં ભણતા નવ વર્ષના પાનવ કેતન શાહે તિરંદાજીની રાષ્ટ્રીય સ્પર્ધામાં બે સુવર્ણ પદક હાંસલ કર્યા છે. એક સુવર્ણ પદક તિરંદાજીની વ્યક્તિગત સ્પર્ધામાં અને બીજો સુવર્ણપદક મહારાષ્ટ્રની ટીમ સ્પર્ધામાં મેળવ્યો હતો. આ પહેલા એણે તિરંદાજીમાં જીલ્લા સુવર્ણ અને રાજ્ય સ્તરે રજત ચંદ્રક જીત્યો હતો. નેશનલ ચેમ્પિયનશિપ પુણેના રાજારામ ભીખુ પાઠારે સ્ટેડિયમમાં યોજાઈ હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us