કચ્છ યુવક સંઘ મુલુન્ડ દ્વારા આયોજીત ૪૬મી એન્કરવાલા રક્તદાન અભિયાન યોજાયું જેમાં કુલ ૫૦૦ બોટલ રક્ત ભેગું થયું. ૪૨ ઓર્ગન ડોનેશનના ફોર્મ ભરવામાં આવ્યા અને આઈ ચેકઅપ અને સીબીસી ક્રિએટીન ચેકઅપનો ૨૭૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.
સંસ્થાના આમંત્રણને માન આપી ગુર્જરભૂમિના શાંતિભાઈ ઠક્કર તથા વૈશાલીબેને પણ ઉપસ્થિતિ નોંધાવી હતી. કચ્છ યુવક સંઘ આયોજિત રક્તદાન શિબિરમાં મુલુન્ડ શ્વે. મૂ. સંઘના ટ્રસ્ટી વિશાલભાઈ રાંભિયા તેમજ સંઘના ટ્રસ્ટી શ્રી હંસકુમાર મૈશેરીએ પ બ્લડ ડોનેશન કરી રહેલાં બ્લડ ડોનેશન કર્યું હતું. આ સમયે મા. નગરસેવિકા સમિતા કાંબળેએ પણ હાજરી નોંધાવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ