September 19, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

મુલુંડમાં થઈ કચ્છી વેપારીને ઘરે લાખોની ચોરી

મુલુન્ડ (વે)માં જોન્સન એન્ડ જોન્સન કંપનીની સામેની સોસાયટીમાં રહેતાં કચ્છી વેપા૨ી જયેશ છેડા (૪૯)એ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં તેમના ઘરમાંથીરૂા.૪ લાખની ચોરી થઈ હોવાનું જણાવ્યું છે તેમના અનુસાર તેમના પિતાશ્રી સુરેશ છેડા (૭૩)ને પાર્કિન્સનની બિમારીને કારણે ઘરે જ હોય છે અને તેમની બિમારીના ઈલાજ માટે ઘરના કબાટમાં રૂા.૪ લાખની રોકડ રકમ રાખી હતી અને કબાટની એક ચાવી કબાટને લાગેલી જ રહેતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

મુલુન્ડ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તા.૬-૫-૨૩ના રોજ ઘરની અગાસી પર કલર કામ માટે માણસ આવેલો હતો અને કામ પૂરું થયા બાદ ફરિયાદી જયેશ છેડાએ તેમના પિતાને કબાટમાંથી રૂા.૫૦૦૦ કાઢીને આપવા જણાવતાં સુરેશ છેડાએ કબાટ ખોલીને જોતાં જેમાં પૈસા રાખેલા હતા તે પાકિટ જ ગુમ હતું. અહીં તહીં દરેક જગ્યાએ શોધ્યું પણ ન મળતાં આખરે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત શખ્સો વિરૂદ્ધ રૂા.૨૦૦૦ની નોટના બે બંડલ સહિત કુલ રૂા. ચાર લાખ ચોરાયાની ફરિયાદ મુલુન્ડ પોલીસએ નોંધી છે. જયેશ છેડાના ઘરમાં બે કામવાળી બાઈ પણ કામ કરે છે. મુલુન્ડ પોલીસએ ચોરીની ફરિયાદની તપાસ શરૂ કરી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us