કચ્છી દશાશ્રીમાળી વહિક જ્ઞાતિ જૈન
મૂળ ગામ કચ્છ (મુન્દ્રા) હાલ ઘાટશ્રેપર,
રસિકલાલ મણિલાલ (ઉં. વ. ૮૧) તા.
૭/૬/૨૬ના અરિહંતશરણ પામેલ છે. પત્નીઃ
સ્વ. દક્ષાબેન રસિકલાલ દશી, માતાપિતા: સ્વ.
દિવાળીબેન મણિલાલ દોશી, દીકરી/જમાઈઃ
અ.સૌ. રૂપલબેન જીગ્નેશભાઈ દોશી, અ.સૌ.
નેહાબેન ફેનીલભાઈ કિલ્લા અ. સૌ. પિકીબેન
ભાવેશભાઈ પટેલ, ભાઈ/ભાભીઃ સ્વ. ચંદ્રિશ્રબેન
બળવંતરાય દોશી, અ.સૌ. પલ્લવીબેન
કિશોરભાઈ દોશી. સાસરપક્ષઃ સ્વ. હરિલાલ
મોરારજી મહેતા, સ્વ. જ્યેષઠરામ ઠક્કર
પ્રાર્થનાસભા રાખેલ છે.
કચ્છી દશા ઓશવાળ જૈન
ગામ નાની ખાવધી, હાલ ડોમ્બિવલી રોહિત
મણિલાલ ધરમશી (ઉં. વ. ૫૨) તા.૬/૬/
૨૬ના અરિહંતશરણ પામેલ છે. તે અ.સો.
ભારતીના પતિ. અક્ષિતના પિતાશ્રી. સ્વ.
‘મધુરીબાઈ મણીલાલ મૂલજી ધરમશીના સુપુત્ર.
પાના ભાઈ. પાનબાઈ લક્ષ્મીચંદ હંસરાજ
લતના દયયત્ર. સાસરાપક્ષના. સ્વ. સરોજબાઈ
માણેકજી રૂપશી લોડાયા (ભાભાવાળા)ના જમાઈ,
પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે
કચ્છી લોહાણા
ગં. સ્વ. મનોરમાબેન (ઉ. વ. ૮૦) સ્વ.
મુકેશ કરમશી કોઠારીના ધર્મપત્ની. સ્વ.
કરમશીભાઇ અને સ્વ. હીરાલક્ષ્મીબેનના પુત્રવધુ.
ધીમંત અને કોશિક્ના માતુશ્રી. પ્રિયા અને પ્રિયંકાના
સાસુજી. ઝીશાન અને મેહેરના દાદી. સ્વ.
લક્ષ્મીબેન અને સ્વ. મુળજીભાઇ પલનના સુપુત્રી.
તેમનું અવસાન તા. ૪-૬ -૨ ૬ના મુંબઇમાં થયેલ
છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
