ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોરચુપણા નિવાસી હાલ મુલુંડ માતુશ્રી કાન્તાબેન મોતીચંદ લલ્લુભાઇ શાહના સુપુત્ર ગુણવંતરાય (ઉં. વ. ૭૬) રવિવાર તા. ૮-૩-૨૬ના અરિહંતશરણ પામેલ છે. તે કૈલાસબેનના પતિ. રિતેશ તથા વૈશાલીના પિતાશ્રી. નવીનભાઇ, મહેન્દ્રભાઇ, ઇન્દુબેન નવીનચંદ્ર, મધુબેન પ્રતાપરાય, સ્વ. ભાનુબેન રમણીકલાલ, પદ્માબેન લલિતકુમાર તથા શશીકલાબેન હર્ષદભાઇના ભાઇ. ઇન્દુબેન તથા વનીતાબેનના જેઠ. શ્વસુર પક્ષે રતિલાલ જીવનલાલ મહેતા ખાખરીયાવાળાના જમાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર, હંસાબેન ન્યાલચંદભાઈ ટોલિયા (ઉ. વ. ૯૧) સોમવાર તા. ૯/૩/૨૬ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ન્યાલચંદભાઈ રૂપચંદ ટોલિયાના ધર્મપત્ની. રાજેશ, શૈલેષ, વિરેશ તથા સ્વ. મિતાના માતુશ્રી સ્વ. નારાયણદાસ તથા સ્વ. શારદાબેન શીના સુપુત્રી. જેલી, સ્વ. શેફાલી, દીપ્તિ, સ્વ. ભરતભાઇ મણિયારના સાસુ. સ્વ. રમેશભાઈ, કિશનભાઇ, સ્વ. ભરતભાઇ, ઉલ્લાસબેન વોરાના બેન. પ્રાાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કુંદરોડીના ગાંગજી ખીમજી મામણીયા (ઉં. વ. ૮૧) તા. ૬-૩-૨૦૨૬ના અવસાન પામ્યા છે. જીવીબાઈ ખીમજી મુરજીના સુપુત્ર. સુશીલાબેનના પતિ. પરેશ, જયશ્રીના પિતાશ્રી. જીવરાજ, શામજી, પોપટલાલ, કાંતિલાલ, હસમુખ, કલ્યાણજીના ભાઈ. લાખાપુરના દેવકાબેન ભાણજી પચાણ શેઠીયાના જમાઈ. પ્રાર્થના : સુમતિનાથ જૈન દેરાસર (પાંચમે માળે), ગુજરાત ક્લબની બાજુમાં, માટુંગા (સે.રે.), ટા. ३ थी ४.३०.
હાલાપુર હાલે ગઢસીસાના રતનબેન છેડા (ઉં. વ. ૯૦) તા. ૭-૩ના અરિહંત શરણ પામેલ છે. ખેતબાઈ નાગજીના પુત્રવધૂ. સ્વ. વલ્લભજી નાગજી છેડાના ધર્મપત્ની. સ્વ. દિપક, રમેશ, દિનેશ, જયેશ, ભાવેશના માતાજી. સાભરાઈ દેવાબેન તેજસીના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી.ઠે. જયેશ છેડા, ન્યુ કામધેનુ સોસાયટી, સી-૭-એન/૩, ગ્રાઉન્ડ ફલોર, એમ. જી. કોમ્પલેશ, સે. ૧૪, વાશી, નવી મુંબઈ-४००७०३.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
