July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

મુંબઇ એરપોર્ટ પર અંડરગારમેન્ટમાં 6.46 કરોડના હીરાની દાણચોરી

સોના અને હીરાની દાણચોરી કરવા માટે સ્મગલર મોડ્સ ઓપરેન્ડી અપનાવે છે ત્યારે મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે નૂડલ્સના પેકેટમાં છુપાવેલા હીરા અને  પ્રવાસીના શરીરના અવયવ, સામાનમાંથી રોકડ જપ્ત કર્યું હતું. ચાર પ્રવાસીને રૃા.૬.૪૬ કરોડના સોના-હીરા સાથે પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કસ્ટમ્સ ઓફિસરે જણાવ્યું હતું કે ચાર પ્રવાસીને રૃા.૪.૪૪ કરોડના ૬.૮૧૫ કિલોથી  વધુ સોના અને રૃા.૨.૦૨ કરોડના  હીરા સાતે ધરપકડ કરવામાં આવી છે.

મુંબઇથી બેંગકોક જઇ રહેલા ભારતીય નાગરિકને એરપોર્ટ પર અઠકાવવામાં આવ્યો હતો. તેતી ટ્રોલી બેગની તપાસ કરતા નૂડલ્સના પેકેટમાંથી હીરા મળી આવ્યા હતા. આ પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી.

આ સિવાય કોલંબોથી મુંબઇ આવેલા વિદેશી પ્રવાસીની શંકાના આધારે પકડીને પૂછપરછ કરાઇ હતી તેની પાસેથી સોનાની લગડી અને અંડરગારમેન્ટમાં છુપાવેલ સોનાના ટુકડા મળી આવ્યા હતા. એમ અધિકારીએ કહ્યુ ંહતું.

આ ઉપરાંત દુબઇ, અબુધાબી, બેહરીન, દોહા, રિયાધ, મસ્કત, રિયાધ, મસ્કત, સિંગાપોરથી વિમાનમાં મુંબઇ એરપોર્ટ પર પ્રવાસ કરનારા ૧૦ ભારતીય નાગરિકોને તપાસણી કરાઇ હતી. દરમિયાન ત્રણ પ્રવાસીની ૬.૮૧૫ કિલો સોનાની દાણચોરી કરતા ઝડપાય ગયા હતા. તેમણે ગુદામાર્ગ, બગમાં સોનું છુપાવ્યું હતું આ ત્રિપુટીની ધરપકડ કરવામાં આવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “મુંબઇ એરપોર્ટ પર અંડરગારમેન્ટમાં 6.46 કરોડના હીરાની દાણચોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us