September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

150 વર્ષ જૂની જી. ટી. હોસ્પિ.માં હવે મેડિકલ કોલેજ

મુંબઈના ક્રાફર્ડ માર્કેટ પરિસરની બ્રિટિશકાલીન શેઠ ગોકુલદાસ તેજપાલ (જી.ટી.) હોસ્પિટલને 8 એપ્રિલના દોઢસો વર્ષ પૂરા થયા હતા. આગામી વર્ષે આ હોસ્પિટલમાં સરકારી મેડિકલ કોલેજ શરૂ થશે. શેઠ ગોકુલદાસ તેજપાલે એ સમયે આપેલા દોઢ લાખ રૂપિયાના દાનમાંથી જી. ટી. હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. 100 વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા સાથે આગામી વર્ષમાં શરૂઆત થશે શરૂઆતમાં 120 બેડ ધરાવતી હોસ્પિટલમાં આજે 520 બેડ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us