ઉપનગરીય લોકલ ટ્રેનમાં વધતા પ્રવાસીઓનો ભાર ઓછો કરીને પ્રવાસ ઝડપી કરવા માટે મધ્ય રેલવેમાં 10 નવી ફાસ્ટ ટ્રેન શરૂ કરવાનું નિયોજન ચાલુ છે. સૌથી વધારે ગિરદીવાળા દાદર સ્ટેશનથી કલ્યાણની દિશામાં આ ફેરીઓ શરૂ કરવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us