ખાણીપીણીના રસિયાઓ માટે પ્રમુખમ ઇવેન્ટ્સ લાવી રહ્યું છે સ્ટોપ એન્ડ શોપ ફેલા માર્કેટ
પ્રમુખમ ઈવેન્ટ્સ દ્વારા ૨૦મી અને ૨૧મી એપ્રિલે બપોરે ૩ થી ૧૦ દરમિયાન ખારઘર, નવી મુંબઈ ખાતે સ્ટોપ એન શોપ ફ્લેઆ માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર મુંબઈમાંથી ખાદ્યપદાર્થોના સ્ટોલની…