પ્રમુખમ ઈવેન્ટ્સ દ્વારા ૨૦મી અને ૨૧મી એપ્રિલે બપોરે ૩ થી ૧૦ દરમિયાન ખારઘર, નવી મુંબઈ ખાતે સ્ટોપ એન શોપ ફ્લેઆ માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર મુંબઈમાંથી ખાદ્યપદાર્થોના સ્ટોલની અવિશ્વસનીય પસંદગી દર્શાવવામાં આવશે. મોંમાં પાણી આવી જાય તેવી અલગ અલગ પ્રકારની ખાદ્યપદાર્થની વેરાઈટીઓનો સ્વાદ માણી શકશો. સાથે જ ફન એન્ડ શોપીંગ તો ખરું જ. પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવેલ છે અને લકી ડ્રો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ ઇવેન્ટનો લાભ લેવાનું ચૂકશો નહીં. સ્ટોલ બુકિંગ અથવા વધુ વિગત માટે સંપર્ક : ૯૭૬૯૩૦૩૬૯૨
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w