આ ભૂલો કરશો તો ઉનાળામાં મોબાઈલ ફોન બોમ્બની જેમ ફૂટી શકે છે, આ રીતે ફોન રાખો સુરક્ષિત
સ્માર્ટફોનમાં ગરમીના કારણે વિસ્ફોટ ન થાય તેની કાળજી રાખો. ફોનને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળો અથવા તેને ભારે કેસથી ઢાંકવાનું ટાળો. સસ્તા ચાર્જર અથવા લાંબો સમય ચાર્જ થવાથી પણ જોખમ વધે…