સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાની વાત કરીએ તો તેનો સ્ક્રીનશોટ અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ સ્ક્રીનશોટમાં એક મેસેજ લખવામાં આવ્યો છે, જેમાં ફ્રી રિચાર્જની વાત કરવામાં આવી છે.
મોબાઈલ રિચાર્જને લઈને કંપનીઓ સતત અલગ-અલગ ઑફર્સ આપીને લોકોને ફસાવે છે. સોશિયલ મીડિયા પર આ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, ઘણી વખત કંપની લોકોને ફ્રી ડેટા અને કોલિંગ ઑફર પણ આપે છે. હવે આવો જ એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફ્રી રિચાર્જની વાત કરવામાં આવી છે. જો કે આમાં કોઈ કંપનીનું નામ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર દ્વારા લોકોને ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે.
શું છે વાયરલ દાવો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાની વાત કરીએ તો તેનો સ્ક્રીનશોટ અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ સ્ક્રીનશોટમાં એક મેસેજ લખવામાં આવ્યો છે, જેમાં ફ્રી રિચાર્જની વાત કરવામાં આવી છે. વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે- ” પીએમ મોદી દ્વારા તમામ ભારતીય યૂઝર્સને 239 રૂપિયાનું 28 દિવસનું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે જેથી 2024ની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો ભાજપને વોટ કીર શકે અને ફરીથી ભાજપની શરકાર બની શકે. મેં પણ મારું 28 દિવસનું ફ્રી રિચાર્જ કરાવ્યું છે તમે પણ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ કરાવી શકો છો. “

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w