Tag: local

બોરીવલી સ્ટેશનને હાર્બર લાઇન સાથે જોડવાનો પ્રસ્તાવ મંજૂર

પશ્ચિમ રેલવેના સૌથી મોટા જંકશન બોરીવલી સ્ટેશનને હાર્બર લાઇન સાથે જોડવામાં આવવાનું છે. ગોરેગામથી બોરીવલી સુધી હાર્બર લાઇનનો વિસ્તાર કરવા માટે મે મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ત્યાર…

ટ્રેનોમાં મહિલાઓ માટે રાતનો પ્રવાસ અસુરક્ષિતઃ સર્વે

રેલવે પોલીસ મહાસંચાલક કાર્યાલયે મુંબઈ ઉપનગરીય રેલવેમાં મહિલા પ્રવાસીઓનો અનુભવ, સમસ્યા, ભલામણ બાબતે કયાસ કાઢવા માટે પ્રવાસી સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો. 1 થી 31 માર્ચ સુધી આ સર્વેક્ષણ પાર…

નેરુલ-ખારકોપર લોકલ 105 કિમીની ઝડપે દોડશે

મધ્ય રેલવેમાં પાયાભૂત કામ પૂરા કરીને લોકલની ઝડપ વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાર્બર, ટ્રાન્સહાર્બર, કર્જત-ખપોલી દરમિયાન રેલવે પાટાનું સક્ષમીકરણ અને બીજા કામ પૂરા કરીને લોકલની સ્પીડ વધારવામાં આવશે. તેમ…

લોકલ ટ્રેનોને વધુ ઝડપ (કલાકના 100 કિલોમીટરની સ્પીડ)થી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો

મુંબઈ રેલવેમાં સૌથી મોટું નેટવર્ક મધ્ય રેલવે પાસે છે, જેમાં ત્રણ કોરિડોરમાં ટ્રેનો દોડાવવામાં આવે છે. મેઈન લાઈનમાં સીએસએમટીથી કલ્યાણ કોરિડોરનો સમાવેશ થાય છે, જ્યારે હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઈનમાં લોકલ…

VIDEO – દોડતી લોકલમાં ફરી મહિલા મુસાફરોની મારામારીનો વિડીયો થયો વાયરલ

ચાલતી લોકલના મહિલા ડબ્બામાં ફરી એકવાર બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ ઘટના ક્યા વિસ્તારમાં બની તે જાણી…

રેલવે યુટીએસમાં ચેડાં કરી એસી લોકલનો નકલી પાસ બનાવનારો યુવક ઝડપાયો

છેલ્લા દસ મહિનાથી એસી લોકલનો નકલી પાસ બનાવી પ્રવાસ કરતો મીરારોડનો સોફ્ટવેર એન્જિનિયર પકડાયો છે. પશ્ચિમ રેલવેની વિજિલન્સ ટીમની બે મહિલા ટીસીઓને શંકા ગયા બાદ યુવકની પોલ ખુલી હતી. પશ્ચિમ…

ચોમાસા પહેલાં ઘાટકોપર-મુલુંડ સહિત અનેક રેલ્વે ટ્રેક પર પંપ લગાવાશે

કુલ ૭૫ પંપ લગાવવામાં આવ્યા છે. તેમાં માટુંગા, કુર્લા, ઘાટકોપર, કાંજુરમાર્ગ અને મુલુંડ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે. મુલુંડ અને અન્ય ગીચ સ્ટેશનો પર વરસાદ દરમિયાન નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો…

પશ્ચિમ રેલવે પર આવતીકાલે 14 કલાકના બ્લોકની જાહેરાત; આ ટ્રેનોને થશે અસર

પશ્ચિમ રેલવેએ બ્રિજ ગર્ડરને લગતા કામને કારણે જોગેશ્વરી અને ગોરેગાંવ વચ્ચે 14 કલાકના વિશેષ ટ્રાફિક બ્લોકની જાહેરાત કરી છે. શનિવારે બપોરે 12 વાગ્યાથી રવિવારે બપોરે 2 વાગ્યા સુધી બ્લોક જાહેર…

મુંબઈ લોકલ: CSMT સ્ટેશન પર એક મુસાફર નશાની હાલતમાં લોકલમાં પર ચડ્યો! 

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ નંબર બે પર નશામાં એક યાત્રી લોકલની છત પર ચઢી જતાં હાર્બર રૂટ પરની લોકલ સેવાઓને અસર થઈ હતી. આ ઘટના ગઈ કાલે રાત્રે…

આજે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો પહેલા વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

સેન્ટ્રલ રેલવેએ જાળવણી કાર્ય માટે રવિવારે માટુંગાથી મુલુંડ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચૂનાભટ્ટી/બાંદ્રા રૂટ પર બ્લોક જાહેર કર્યો છે. પશ્ચિમ રેલવે પર જોગેશ્વરી અને સાંતાક્રુઝ વચ્ચે બ્લોક લેવામાં આવશે.…

Call Us