Tag: IPL

KKR સામે રવિંદ્ર જાડેજાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, રોહિત શર્માની કરી બરાબરી 

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્ વચ્ચેના મુકાબલામાં ચેન્નઈની જીત થઈ છે. રવિન્દ્ર જાડેજાની બોલિંગે KKRને ઓછા સ્કોર સુધી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા…

IPL 2024: અભિષેક શર્મા અને માર્કરમની શાનદાર બેટિંગ, હૈદરાબાદનો છ વિકેટે શાનદાર વિજય

ચેન્નઈ સુપર કિંગ્સે શરૂઆતી બે મેચમાં જીત મેળવ્યા બાદ સતત બે મેચમાં હારનો સામનો કર્યો છે. આજે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં સનરાઇઝર્સ સામે ચેન્નઈએ 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો…

વાનખેડેમાં પણ થયું હૂટિંગ, મુંબઈની ઘરઆંગણે હાર બાદ હ્રદયભગ્ન હાર્દિક પંડ્યાએ આપ્યું મોટું નિવેદન

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી રાજસ્થાન રોયલ્સ સામેની મેચ ગુમાવ્યા બાદ સ્વીકારી લીધુ કે તેની વિકેટે અંતર પેદા કર્યું અને તે વધુ…

IPL 2024:હૈદરાબાદમાં ઐતિહાસિક મેચ, બની ગયો રનનો રેકોર્ડ, મુંબઈની સતત બીજી હાર

આઈપીએલમાં આજે ઐતિહાસિક મેચ જોવા મળી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળી હતી. હાઈ સ્કોરિંગ મેચમાં અંતે હૈદરાબાદનો વિજય થયો હતો. આઈપીએલમાં આજે રનનો વરસાદ જોવા…

VIDEO – IPL સુરક્ષામાં મોટી ચૂક… મેદાનમાં ઘુસ્યા બાદ ફેન્સે વિરાટ કોહલીને પકડી લીધો અને…..

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં તેની પ્રથમ જીત નોંધાવી છે. બેંગલુરુમાં સોમવારે (25 માર્ચ) રમાયેલી મેચમાં RCBએ પંજાબ કિંગ્સ (PBKS) ને 4 વિકેટે હરાવ્યું…

હાર્દિક પર ભારે પડ્યો ગિલ, ગુજરાતે દિલધડક મેચમાં મુંબઈને હરાવ્યું

શુભમન ગિલની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સ (GT), અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024 ની પાંચમી મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ (MI) ને 6 રનથી હરાવ્યું. શુભમન ગિલની…

Sports – ધોની ફેન્સને આપશે સરપ્રાઈઝ, IPL 2024માં નવા જ રોલમાં જોવા મળશે, ખુદ ધોનીએ ટ્વીટ કરીને કહી આ વાત

મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં એક નવા ‘પાત્ર’માં જોવા મળશે. માહીએ કહ્યું કે તે નવી સીઝન અને નવી ભૂમિકા માટે રાહ જોઈ શકતી નથી. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને…

IPL સીઝન અગાઉ ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો, રાશિદ ખાનના રમવા પર સસ્પેન્સ

રાશિદ ખાને પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. રાશિદ ખાને પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. વાસ્તવમાં રાશિદ ખાન સર્જરી…

T20 World Cupમાં કોને જગ્યા મળશે હાર્દિક પંડ્યા કે શિવમ દુબેને? ભારતના આ દિગ્ગજ ખેલાડીએ કર્યો ચોંકાવનારો દાવો

હાર્દિક પંડ્યા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. તે જ સમયે, હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં શિવમ દુબેને તક મળી. શિવમ દુબેએ પોતાની બેટિંગ ઉપરાંત બોલિંગથી પણ પ્રભાવિત કર્યા છે. હાર્દિક પંડ્યા…

સ્પોર્ટસ્ – મેચમાં બીજીવાર સુપર ઓવર, રોમાંચક મેચમાં ભારતનો શાનદાર વિજય

ભારતીય ટીમે બેંગલુરૂમાં દિલધડક મેચમાં અફઘાનિસ્તાનને બીજી સુપર ઓવરમાં હરાવી ટી20 સિરીઝમાં 3-0થી જીત મેળવી છે. 20 ઓવર બાદ બંને ટીમનો સ્કોર બરાબર રહ્યો હતો. ત્યારબાદ પ્રથમ સુપર ઓવર પણ…

Call Us