પૂનમ (ઉં. વ. ૧૮) હાલ મલાડ તે શીલા સંજય માનસત્તાની દીકરી. તે ભારતી દેવેન્દ્રભાઈ માનસત્તાની પૌત્રી. તે પૂજા મનહરભાઈ માનસત્તાની ભત્રીજી. તે આરતી અને ક્રિશીની બેન. તે પ્રવીનાબેન હરિભાઈ લાલની દોહિત્રી તા. ૧૪/૦૪/૨૪ને રવિવારે અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮.૦૪.૨૪ના ગુરુવારે ૧૦ થી ૧૨, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, મિલાપ સિનેમાની બાજુમાં, એસ વી રોડ, કાંદિવલી

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us